baps shri swaminarayan bhagwan aarti lyrics - જય સ્વામિનારાયણ... જય અક્ષરપુરુષોત્તમ (શ્રી સ્વામિનારાયણ આરતી)

શ્રી સ્વામિનારાયણ આરતી



જય સ્વામિનારાયણ, જય અક્ષરપુરુષોત્તમ,
અક્ષરપુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ.....
જય સ્વામિનારાયણ....ટેક

મુક્ત અનંત સુપૂજિત, સુંદર સાકારમ્,
સર્વોપરી કરુણાકર, માનવ તનુધારમ્...
જય સ્વામિનારાયણ.....૧.

પુરુષોત્તમ પરબ્રહ્મ, શ્રીહરિ સહજાનંદ,
અક્ષરબ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ......
જય સ્વામિનારાયણ....૨.

પ્રકટ સદા સર્વકર્તા, પરમ મુક્તિદાતા,
ધર્મ એકાંતિક સ્થાપક, ભક્તિ પરિત્રાતા.....
જય સ્વામિનારાયણ...૩.

દાસભાવ દિવ્યતા સહ, બ્રહ્મરૂપે પ્રીતિ,
સુહૃદભાવ અલૌકિક, સ્થાપિત શુભ રીતિ....
જય સ્વામિનારાયણ...૪.

ધન્ય ધન્ય મમ જીવન, તવ શરણે સુફલમ્,
યજ્ઞપુરુષ પ્રવર્તિત સિદ્ધાન્તં સુખદમ્.......
જય સ્વામિનારાયણ,

જય અક્ષરપુરુષોત્તમ,
જય સ્વામિનારાયણ....૫.



श्रेणी : आरती संग्रह

શ્રી સ્વામિનારાયણ આરતી

Bhajan Tags: baps shri swaminarayan bhagwan aarti bhajan,baps shri swaminarayan bhagwan aarti hindi bhajan,morning bhajan,newest bhajan,sawan special bhajan,sawan ke bhajan,shivratri bhajan,baps shri swaminarayan bhagwan aarti hindi lyrics,baps shri swaminarayan bhagwan aarti in hindi lyrics,baps shri swaminarayan bhagwan aarti hindi me bhajan,baps shri swaminarayan bhagwan aarti likhe hue bhajan,baps shri swaminarayan bhagwan aarti lyrics in hindi,baps shri swaminarayan bhagwan aarti hindi lyrics,baps shri swaminarayan bhagwan aarti lyrics.

👇🚩 Leave a comment 🚩👇

आपको भजन कैसा लगा हमे कॉमेंट करे। और आप अपने भजनों को हम तक भी भेज सकते है। 🚩 जय श्री राम 🚩

Previous Post Next Post